Gujarati Quotes 6

મિત્રો તો વાયડા જ હોવા જોઈએ,

બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે !!

 

આજ કાલ…

Mobile Smart

અને માનવ ડફોળ થતો જાય છે

 

એક દીવસ બધાને Fool બનાવી ચાલ્યો જઇસ

કદાચ એ દિવસ 1 એપ્રીલ ન પણ હોય..

 

દુનિયામાં ફક્ત પ% લોકો જ…
તડકામાં બળે છે…
બાકીના તો એકબીજા થી જ.

 

એપ્રિલફૂલ તો ખાલી કેવા પૂરતું છે
પણ અહીં તો લોકો રોજ બનાવી જાય છે..

 

પચીસ પૈસાના પોસ્ટકાડઁ માં આપણા બાપદાદાના હૃદયનો જે ઉમળકો ઉભરાતો હતો
એ, આજના પચાસ હજારના મોબાઇલના
– મેસેજ માં કયાંય દેખાતો નથી.

 

પચીસ પૈસાના પોસ્ટકાડઁ માં આપણા બાપદાદાના હૃદયનો જે ઉમળકો ઉભરાતો હતો
એ, આજના પચાસ હજારના મોબાઇલના
– મેસેજ માં કયાંય દેખાતો નથી.

 

જયારે જિંદગી નચાવે છે ને,
ત્યારે ઓળખીતા જ DJ વગાડે છે

 

 

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.