Gujarati Quotes – 5

  •  *નાની મારી ઉંમર માં જીંદગી ને મે બહુ નજીક થી જોઈ છે ….*
  • *ખાલી મન રાજી રાખવાની વાતો સિવાય કોઈ કોઈ નું નથી….*
  • જરુરી નથી કે રોજ મારી શાયરી આવે
    ક્યારેક મારું મૌન પણ વાંચતા શીખો સાહેબ..!
  • રેમ એવા લોકો ને કરો કે જેને,
    ગણિત ના પ્રમેય ની જેમ સાબિત કરવું ના પડે…….
  • આપણને પોતાને
    શોધવાની જ તકલીફ છે…
    બાકી બધું તો ગુગલ માં છે જ….
  • ક્યાંક એવી બેંક હોય તો કહેજોને,
    જ્યા સંઘરી રાખેલી
    ગેરસમજો બદલી અપાતી હોય….
  • તૂટેલો સંબંધ બહુ મોટો શિક્ષક હોય છે,
    પરંતુ તેની ફી ઊંચી હોય છે
  • દરેક જીવનને એક ભુતકાળ હોય છે,
    આજનો *ગોવાળ* કાલે
    દ્વારીકા નો *રાજા* હોય છે…
  • બહુ મોટી નોટ થઈને ના ફરવું
    નહીં તો ગમે ત્યારે બજાર
    માં થી ફેંકાઈ જવાય….
  • *હુ એક બટકુ ખાવ અને જેના પેટ મા ટાઢક વળે*
    *એવી મારી ” માં ” મને જન્મો જન્મ મળે*
  • નોટો ગણવાંમાં
    ઉસ્તાદ છે આંગળી..
    આંસુ લુછવાંમાં જ
    સાબિત થાય છે પાંગળી…